ભારતનું બંધારણ – ભાગ-4A – મૂળભૂત ફરજો

ભાગ-4A: મૂળભૂત ફરજો

વિદેશીસ્ત્રોત : પૂર્વ સોવિયેત સંઘ (રશિયા)
પ્રશ્ન : મૂળભૂત ફરજો કયા દેશ માંથી લેવામાં આવી છે?
જવાબ: પૂર્વ સોવિયેત સંઘ (રશિયા)
હાલ માત્ર ભારત અને જાપાન માં મૂળભૂત ફરજો જોવા મળે છે.
મૂળભૂત ફરજો મૂળ બંધારણ નો ભાગ નથી. મૂળભૂત ફરજો 1976 માં સરદાર સ્વર્ણસિંઘ સમિતિ ની ભલામણ થી ઉમેરવામાં આવી.
સરદાર સ્વર્ણસિંઘ સમિતિ દ્વારા રજુ કરેલ 10 ભલામણોમાંથી 8 ભલામણ નો સ્વીકાર કરાયો
2 ભલામણ નો અસ્વીકાર કરાયો જેમાં (1) કર ભરવાની ફરજ, અને (2) મૂળભૂત ફરજોના ભંગ બદલ સજા
મૂળભૂત ફરજો ભારતના તમામ ભારતીય નાગરિકને લાગુ પડશે.
મૂળભૂત ફરજને ન્યાયિક સમીક્ષા પ્રાપ્ત નથી.
મૂળભૂત ફરજ દરેક ભારતીય માટે મરજિયાત છે.

42મોં બંધારણીય સુધારો 1976
મૂળભત ફરજો 10 ભાગ-4A અને આર્ટિકલ 51(A)

86મોં બંધારણીય સુધારો 2002
11 મૂળભૂત ફરજો

આર્ટિકલ 51(A) a – રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગાન, અને રાષ્ટ્રગીતનો આદર કરવો

આર્ટિકલ 51(A) b – (બાય ધ હાર્ટ) : સ્વતંત્રસેનાનીઓ ને હૃદયમાં સ્થાન આપવું

આર્ટિકલ 51(A) c – સાર્વભૌમ, એકતા, અને અખંડિતતાનું રક્ષણ કરવું

આર્ટિકલ 51(A) d – દેશનું રક્ષણ કરવું

આર્ટિકલ 51(A) e – સ્ત્રીઓ ના માન સમ્માન અને ગૌરવની ભાવના – ભાઈચારાની ભાવના

આર્ટિકલ 51(A) f – વારસાનું જતન કરવું

આર્ટિકલ 51(A) g – જંગલ, નદી, તળાવ નું રક્ષણ કરવું

આર્ટિકલ 51(A) h(humility) – માનવતાવાદ કેળવવો

આર્ટિકલ 51(A) i – જાહેર મિલકતનું રક્ષણ અને હિંસા નો ત્યાગ કરવો.

આર્ટિકલ 51(A) j – દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરવી

આર્ટિકલ 51(A) k – 6 થી 14 વર્ષ ના બાળક માટે માતા પિતા ની ફરજ

મૂળભૂત ફરજ દિવસ 6 જાન્યુઆરી ના રોજ ઉજવવામાં આવે છે.

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.