Reasoning- 1. લોહીના સંબંધ | Blood Relation – PSI and Constable

  [A] – જાતિ : સ્ત્રી(-) અને પુરુષ(+) [B]-પેઢી : -દાદા દાદી નાના નાની -માતા -પિતા કાકા-કાકી -પુત્ર- પુત્રી [C] પતિ–પત્ની ભાઈ-બહેન પતિંની ભાઈ બહેન પતિ પત્ની પત્નીનો ભાઈ (E+)–(D-)–(A+)==(B-)–(C+) | દીકરો (F+)–(G-)દીકરી Q.1 Bનો ભાઈ C છે, Cની બહેન B છે, Cની પુત્રી D છે, C ને એકમાત્ર પુત્ર છે. Dનો ભાઈ E છે … Read more

ગુજરાતના જિલ્લા 2 – મહેસાણા જિલ્લો- GJ -2

2. મહેસાણા જિલ્લો મહેસાણા જિલ્લોની ભૂગોળ ની વિશે જાણીયે તો આ જિલ્લો ઇશાન ખૂણે આવેલો છે. તેનું મુખ્ય મથક મહેસાણા શહેર છે. મહેસાણા જિલ્લાની સરહદની વાત કરો તો તેને કુલ 6 જિલ્લા ની સરહદ સ્પર્શ કરે છે જેમાં ઉત્તર દિશાએ બનાસકાંઠા, પશ્ચિમ દિશા પર પાટણ અને સુરેન્દ્રનગર, દક્ષિણમાં ગાંધીનગર તથા અમદાવાદ જિલ્લો અને છેલ્લે પૂર્વ … Read more

1. ગુજરાતના જિલ્લા – ખેડા જિલ્લો

ગુજરાતના જિલ્લા –1. ખેડા જિલ્લો

ખેડા જિલ્લાનું મુખ્ય મથક અને તાલુકાઓ ખેડાનું મુખ્ય મથક – નડિયાદ કયા જિલ્લાની સરહદ સ્પર્શે છે: (7 જિલ્લા) અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા આણંદ ખેડા જિલ્લાના તાલુકાઓ : ખેડા, નડીઆદ, મહુધા, માતર, વસો, મહેમદાવાદ, કઠલાલ, ગળતેશ્વર, ઠાસરા, કપડવંજ યાદ રાખવાની ટ્રીક: ખેડાના નડિયાદની મહુધાવાળી માતા વસો મહેમદાવાદ કઠલાલના ગઠા કપડવંજ માં નડે છે) ખેડાની … Read more

GCERT Ch: 1 – ઇતિહાસ

ઇતિહાસ જાણવાના સ્ત્રોતો તાડપત્ર અને ભોજપત્ર : તાડપત્ર એટલે તાડ વૃક્ષનાં પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભૂર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો. (ભાષા: સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ) અભિલેખો : ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. (રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ … Read more

ભારતનું બંધારણ – ભાગ-4A – મૂળભૂત ફરજો

ભાગ-4A: મૂળભૂત ફરજો વિદેશીસ્ત્રોત : પૂર્વ સોવિયેત સંઘ (રશિયા) પ્રશ્ન : મૂળભૂત ફરજો કયા દેશ માંથી લેવામાં આવી છે? જવાબ: પૂર્વ સોવિયેત સંઘ (રશિયા) હાલ માત્ર ભારત અને જાપાન માં મૂળભૂત ફરજો જોવા મળે છે. મૂળભૂત ફરજો મૂળ બંધારણ નો ભાગ નથી. મૂળભૂત ફરજો 1976 માં સરદાર સ્વર્ણસિંઘ સમિતિ ની ભલામણ થી ઉમેરવામાં આવી. સરદાર … Read more

ભારતની ભૂગોળ – સ્થાન અને સીમા | ભૌગોલિક સ્થાન અને સીમા

Indian Geography 01

ભૌગોલિક સ્થાન અને સીમા  ભારતનું ક્ષેત્રફળ: 32,87,263 ચો.કિ.મી  ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયામાં 7મું સ્થાન (કુલ ભૂમિના 2.4%) (રશિયા, કેનેડા, અમેરિકા, ચીન, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા) ઉત્તર-દક્ષિણ લંબાઈ: 3214 KM  પૂર્વ પશ્ચિમ લંબાઈ: 2933 KM ભૌગોલિક સ્થાન:  8°4′ થી 37°6′ ઉત્તર અક્ષાંસ 68°7′ થી 97°25′ પૂર્વ રેખાંશ  ભારતના અંતિમ બિંદુઓ: ઉત્તર: ઇન્દોર કોલ (JK) દક્ષિણ: ઇન્દિરા પોઇન્ટ (ગ્રેટ નિકોબાર) … Read more

ભારતનો અમૂલ્ય ઇતિહાસ

ઇતિહાસ

હિસ્ટ્રી શબ્દ “હિસ્ટોરીયા” શબ્દ પર થી બનેલો છે જે ગ્રીક ભાષાનો  શબ્દ છે. અર્થ: સંશોધન  બનેલી ઘટનાઓનો સમૂહ એટલે ઇતિહાસ  આપણા ઐતિહાસિક ગ્રંથોમાંથી ઇતિહાસ શબ્દ નો ઉલ્લેખ સૌપ્રથમ અથર્વવેદ માં જોવા મળે છે. ઇતિહાસ જાણવાના સ્ત્રોત 1. આલેખિત ઇતિહાસ -પથ્થર  -માટીના વાસણ  -હાડપિંજર  -અન્ય અવષેશો  2. લેખિત ઇતિહાસ -ધાર્મિક સાહિત્ય  -ધર્મેંત્તર સાહિત્ય  -સિક્કા અને શિલાલેખો  … Read more