Reasoning- 1. લોહીના સંબંધ | Blood Relation – PSI and Constable

 

[A] – જાતિ : સ્ત્રી(-) અને પુરુષ(+)
[B]-પેઢી : -દાદા દાદી નાના નાની
-માતા -પિતા કાકા-કાકી
-પુત્ર- પુત્રી
[C] પતિ–પત્ની ભાઈ-બહેન

પતિંની
ભાઈ બહેન પતિ પત્ની પત્નીનો ભાઈ
(E+)–(D-)–(A+)==(B-)–(C+)
|
દીકરો (F+)–(G-)દીકરી

Q.1 Bનો ભાઈ C છે, Cની બહેન B છે, Cની પુત્રી D છે, C ને એકમાત્ર પુત્ર છે. Dનો ભાઈ E છે તો B અને E વચ્ચે સંબંધ શોધો.

(B-બહેન)–(C+ભાઈ)

(Eપુત્ર+)–(Dપુત્રી-)
જવાબ : (B)ફોઈ -ભત્રીજો

Q.2 D એ Bનો ભાઈ છે M એ Bનો ભાઈ છે K એ Mના પિતા છે. T એ Kના પત્ની છે તો B એ Tને શું થાય.

K+==(-T)

(D+)–(B)–(M+)

જવાબ : પુત્ર કે પુત્રી

A એ Bનો પુત્ર છે. C એ B નો ભાઈ છે. Dની પુત્રી E છે. D એ C ની બહેન છે. તો A નો E સાથે શું સંબંધ થાય?

B–(C+)–(-D)
। ।
(A +) (E-)

છગન તરફ આંગળી બતાવી મગને કહ્યું, ‘તે મારી બહેનના એક માત્ર ભાઈનો પુત્ર છે.’ તો મગન ને છગન શું થાય?

જવાબ : A પુત્ર

જો A * D * F – N આપેલ છે તો નીચેનામાથી કયું વિધાન ખોટું છે.

M – N એટલે M એ N નો પતિ છે. A. F એ Dનો પુત્ર છે
M + N એટલે M એ N ની પુત્રી છે. B. D એ N ની સાસુ છે
M * N એટલે M એ N ની માતા છે. * C. N એ D ની પુત્રી છે
D. F એ Nનો પતિ છે.

C એ N ની સાસુ છે. આ વિધાન માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે. ?

જવાબ C: C*M-N

P એ Z નો પુત્ર છે. આ વિધાન માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

જવાબ : (D) Z * P – Y

‘A +B’ એટલે A એ B નો ભાઈ છે.’, ‘A – B’ એટલે ‘A એ B ની માતા છે’. જો P – Q + R – S, તો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
પતિ R+ == (A-)પત્ની
। પિતા- પુત્ર ।સાસુ-વહુ
(B-)–પતિ(P+)==(Q-)પત્ની

(M-) —- (N-) —-(O)
જવાબ ભાઈ – બહેન

P, Q, S, T, X અને Y પરિવારના છ સભ્યો છે. S એ Y ની બહેન T નો
પુત્ર છે. Q એ P ના બાળક X ની પુત્રી છે. X અને T યુગલ છે. V સાથે Q કેવી રીતે સંબંધિત છે?

*A ભાણી
B કાકી
C બહેન
D પૌત્રી

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.