• October 29, 2024
ગુજરાતના જિલ્લા –1. ખેડા જિલ્લો

1. ગુજરાતના જિલ્લા – ખેડા જિલ્લો

ખેડા જિલ્લાનું મુખ્ય મથક અને તાલુકાઓ ખેડાનું મુખ્ય મથક – નડિયાદ કયા જિલ્લાની સરહદ સ્પર્શે છે: (7 જિલ્લા) અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા આણંદ ખેડા જિલ્લાના તાલુકાઓ : ખેડા, નડીઆદ, મહુધા, માતર, વસો, મહેમદાવાદ, કઠલાલ, ગળતેશ્વર, ઠાસરા, કપડવંજ યાદ રાખવાની ટ્રીક: ખેડાના નડિયાદની મહુધાવાળી માતા વસો મહેમદાવાદ કઠલાલના ગઠા …

Read more

Read More