વન નેશન, વન ઇલેકશન બિલને મળી કેબિનેટની મંજૂરી
આ બિલને આવતા અઠવાડિયામાં સંસદમાં રજુ થવાની સંભાવના, જો આ બિલ પાસ થશે તો 2029માં સંપૂર્ણ દેશમાં એકસાથે ચૂંટણીઓનું આયોજન કરવામાં આવશે.વન નેશન, વન ઇલેકશનને અમલમાં લાવવા બંધારણમાં અમુક સુધારા કરવા જરૂરી બનશે ત્યારબાદ જ આ શક્ય બની શકશે. જો આ વન નેશન, વન ઇલેકશનની યોજના સફળ રહેશે તો અલગ અલગ ચૂંટણીઓ માટે થતા કરોડો … Read more